ગરવી ગુજરાતે ગૌરવવંતી તક ગુમાવી

– હેમંતકુમાર ગજાનન પાધ્યા   ચાલુ વર્ષનાં જુન મહિનામાં ભારતીય સ્વાતંત્ર્યનાં પ્રપિતામહ પંડિત શ્યમજી કૃષ્ણવર્માજીના લંડન સ્થિત ઘરનાં વેચાણનાં સમાચાર ભારત અને ઈંગ્લંડમાં સમાચાર...